કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#EB

શેર કરો

ઘટકો

  1. 1 વાટકો પ્રીમિક્સ જામુન પાઉડર
  2. તળવા માટે ઘી
  3. 1 વાટકો ચાસણી માટે ખાંડ
  4. 1 વાટકીદૂધ
  5. થોડું કેસર
  6. 3-4ઇલાયચી
  7. થોડાપિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પ્રીમિક્સ પાઉડર માં ઇલાયચી પાઉડર નાખી ને દૂધ થી નરમ લોટ બાંધવો

  2. 2

    નાના ગોળા વાળી ને વચ્ચે પિસ્તા ની કતરણ મૂકી ને લંબગોળ આકાર આપી ધીમે તાપે ઘી માં તળી લેવા

  3. 3

    લંબગોળ આકાર ના જાંબુ ને ધીમે તાપે થોડા આકરા તળી લેવા

  4. 4

    ખાંડ ડૂબે એટલું પાણી નાખી બે તાર ની ચાસણી કરવી ચાસણી માં કેસર નાખવું અને જાંબુ ને ચાસણી માં નાખવા

  5. 5

    ત્યારબાદ કાલા જામ સર્વ કરવા ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (8)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
Hello dee.. tamari recipe ma me thodu chainge kari ne jamun banavya .. bau testy banya chhe . Thankyou so much

Similar Recipes