કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#walnuttwists

અખરોટ આરોગ્યસભર ડ્રાયફ્રુટ છે. મે અહીં પાસ્તા ની એકદમ સાદી અને હેલ્ધી રેસિપી મૂકી છે.જે બધી જ ઉમર ના વ્યક્તિ ને પસંદ આવે એવી રેસિપી છે.

#walnuttwists

અખરોટ આરોગ્યસભર ડ્રાયફ્રુટ છે. મે અહીં પાસ્તા ની એકદમ સાદી અને હેલ્ધી રેસિપી મૂકી છે.જે બધી જ ઉમર ના વ્યક્તિ ને પસંદ આવે એવી રેસિપી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 2 વાટકા પાસ્તા
  • 1 વાટકો અખરોટ (વૉલનટ)
  • 2 ચમચો બટર
  • 100 ગ્રામચીઝ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીજીરું
  • 9-10લસણ ની કળી
  • 1 ચમચીતેલ
  • મીઠુ સ્વાદાનુસાર
  • 1 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો.પાસ્તા કરતા બમણું પાણી લેવું. તેમાં મીઠુ અને તેલ ઉમેરી ને પાસ્તા ને 80% બાફી લેવા. અખરોટ ને પાણી મા પલાળી દેવા.

    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લગભગ 30 મિનિટ પલળેલા અખરોટ ને લસણ ઉમેરી પીસી લેવા.

    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટર ને પૅન મા લેવું. તેમાં જીરું ઉમેરી ને તતડે એટલે અખરોટ ની પેસ્ટ ઉમેરવી. તેમાં મીઠુ, ખાંડ, મરી પાઉડર ઉમેરવું.

    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ થાય એટલે ચીઝ ઉમેરવું. અને વૉલનટ સોસ ને ગરમ થવા દેવું. પછી તેમાં પાસ્તા ઉમેરવા. અને મિક્સ કરી થોડી વાર ગરમ થવા દેવા.5 મિનિટ થાય એટલે ગરમ ગરમ સર્વ કરવા.

    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ક્રીમી વૉલનટ ચીઝ સોસ પાસ્તા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચીઝ અને વૉલનટ ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.

    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિમી વૉલનટ સોસ પાસ્તા (Creamy Walnut Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર May 26, 2021 12:40

ટિપ્પણીઓ (3)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
September 30, 2021 16:10
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ સોસ પાસ્તા ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  5. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  1. ઘઉં ના ફાડા ની લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
  2. ચીઝ મગ ચાટ (Cheese Moong Chaat Recipe In Gujarati)
  3. રવા લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
  4. મૈસૂર બોન્ડા (Mysore Bonda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15055641
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close