વૉલનટ પનીર લીફાફા (Walnut Paneer Lifafa Recipe In Gujarati)

આ રેસિપી મે અખરોટ અને પનીર ના કોમ્બિનેશન સાથે બનાવી છે. ખૂબ જ હેલ્ધી ટ્વિસ્ટ સાથે આ રેસિપી બનાવી છે. ચટપટી અને સ્વાદિષ્ટ ઉપરાંત પોષકતત્વો થી સભર આ વાનગી જરૂર થી તમે ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મોણ અને મીઠુ ઉમેરી રોટલી જેવો લોટ બાંધો.
- 2
બધી જ સામગ્રી ભેગી કરો. અખરોટ ને સૂકા સેકી લેવા અને પછી જીણા સુધારી લેવા.
- 3
એક પૅન મા જીરું, હિંગ, આદુંમરચાં ઉમેરવા. પછી ટામેટાં ઉમેરવા. મરચું, મીઠુ, ખાંડ, ધાણાજીરું ઉમેરી મિક્સ કરવું. પછી વટાણા અને અખરોટ ઉમેરવું.
- 4
પછી પનીર ને ઉમેરવું. મિક્સ કરી કસૂરી મેથી ઉમેરવી. મિક્સ કરી મિશ્રણ ને ઠરવા દેવું.
- 5
લીફાફા બનાવી ને બધી બાજુ ને લઈ થી ચોંટાડી દેવી. પછી લોઢી મા શેકવા.
- 6
શેકવા માટે ઘી નો ઉપયોગ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
- 7
આ લીફાફા ને દહીં કે રાયતા મરચા કે સોસ સાથે સર્વ કરી શકાય છે. એમનેમ પણ ખૂબ જ સરસ લાગે છે.લીફાફા એમપણ રસેદાર ન સ્વાદિષ્ટ લાગે છે.
- 8
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)