બાફેલા ગુંદા કેરીનું ખાટું અથાણું (Bafela Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

બાફેલા ગુંદા કેરીનું ખાટું અથાણું (Bafela Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના કુરિયા રાઈ ના કુરિયા કાશ્મીરી લાલ મરચું... તીખું લાલ મરચું...હળદર.. મીઠું..નાખી ઉપર જણાવેલ માપ પ્રમાણે બધી જ વસ્તુઓ નાખી કોરો મસાલો તૈયાર કરો..
- 2
ગુંદા ને ઠળિયા સહિત ટોપકા સહિત ગરમ પાણીમાં બાફી લો..
- 3
પાંચથી સાત મિનિટ થશે.. બફાઈ ગયા પછી ટોપકા અને ઠળિયા કાઢી લૉ..
- 4
- 5
કેરીની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો...
- 6
પછી બાફેલા ગુંદા... કેરી... અને તૈયાર કરેલો મસાલો બધું એક મોટા વાસણમાં લઈ લો..
- 7
પછી તેમાં તેલ નાખી દો... તેને પહેલાથી ગરમ કરી લેવાનું અને પછી ઠંડુ થઈ જાય પછી જ તેને આમાં નાખવાનું..
- 8
બધું જ એક ચમચાની મદદથી ધીમે ધીમે મિક્સ કરી લો જેથી આપણા ગુંદા તૂટી ન જાય...
- 9
બધું મિક્સ થઈ ગયા પછી તેને એક કાચની એરટાઇટ બરણીમાં તેલ ડુબા રહે તે રીતે ભરી લો..
- 10
જો જરૂર લાગે તો તેને ફ્રીઝમાં રાખી શકો છો.. તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ લાગે છે
- 11
તો તૈયાર છે આપણું બાફેલા ગુંદા કેરીનું ખાટું અથાણું...
- 12
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
















ટિપ્પણીઓ