કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#EB
#Week૩
ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૫૦૦ ગ્રામ કેરી
  • ૬૦૦ ગ્રામ ખાંડ
  • ૪-૫ ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી વાટેલું જીરું
  • ૩-૪ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    તોતા પૂરી કેરી કે તમને જે યોગ્ય લાગે તે કેરી લઈ એને છીણી ને મોટા કાના વાળી છીણી થી છીણી લો.

  2. 2

    હવે આ છીણ ને સ્ટીલ ના કે પીતળ ના તપેલા માં લઇ એમાં મીઠુ નાખી ૧૦ મિનિટ રહવા દો (એલ્યુમિનિયમ નું લેવું ની), અને પછી મિક્સ કરી લો.

  3. 3

    હવે એમાં ખાંડ ઉમેરી હલાવતા રહો, ખાંડ ઓગળી જાય પછી એને ગેસ પર ધીમા તાપે થવા દો.

  4. 4

    વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ખાંડ ઘટ્ટ થઈ એક તાર ની ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    આ મિક્સર ને ૧૫ મિનિટ ઠંડું થવા દો, હવે એમાં જીરુ, લાલ મરચું, અને તજ લવિંગ નાખી મિક્સ કરી લો. તજ લવિંગ આખા પસંદ ના હોય તો એનો પાઉડર પણ નાખી શકાય.

  6. 6

    રેડી છે આખું વર્ષ નું સીઝન માટે નો છૂંદો, આ છૂંદા ને કાચ જી બરણી માં જ ભરવો,

  7. 7

    છૂંદા ની બરણી માં ચમચી મૂકી રાખવી નહિ, શક્ય હોય તો રૂટીન નો છુંદો એક નાની બોટલ ના કાઢવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 27, 2021 02:56
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
  2. ડંગેલો (હાંડવા ના લોટ નો પુડો)
  3. મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  5. બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
  1. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  2. મીની દાબેલી (Mini Dabeli Recipe In Gujarati)
  3. છુંદો (Chhundo Recipe In Gujarati)
  4. દહીંપુરી (Dahi Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15062925
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close