મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો, પછી કેરી ને ખમણી લેવી,એક વાટકો કેરી નું ખમણ હોય તો એક વાટકો ખાંડ લેવી...
- 2
ત્યારપછી કેરી અને ખાંડ બને મિક્સ કરી ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી ચમચો ફેરવવો...
- 3
ત્યારપછી ગેસ પર મુકવો અને ધીમા તાપે જ્યાંસુધી કલર ન બદલે ત્યાં સુધી ધીમા તાપે હલાવતાં રહેવું, ત્યાંસુધી માં એક તાર જેટલી ચાસણી પણ આવી જાશે અને ઘટ પણ થઈ જશે.....
- 4
ત્યારપછી તેમાં ઇલાયચી,તજ મિક્સ પાઉડર, ડ્રાયફ્રુટ, લવિંગ, તજ નાખી બરાબર હલાવી ઠંડો કરવો...
- 5
ત્યારબાદ તેને કાચ ની બરણી અથવાએર ટાઈટ કન્ટેનર માં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15089006














ટિપ્પણીઓ