આચારી પનીર મસાલા (Aachari Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આચાર માટે ના બધાં સૂકા મસાલા ને શેકી ને ઠંડા પડે એટલે મિક્સર માં ૧ - ૧ ચમચી કાશ્મીરી મરચું અને હળદર અને થોડું મીઠું નાખી દળી લો.
- 2
દહીં માં કસૂરી મેથી, આદું લસણ ની પેસ્ટ,લાલ મરચું,થોડી હળદર મીઠું અને ૨ ચમચી આચારી મસાલો નાખી સારી રીતે મિક્સ કરો,એમાં પનીર ના ટુકડા નાખી 1/2 કલાક રહેવા દો.
- 3
એક પેન માં થોડું તેલ લઇ એમાં પનીર ના ટુકડા નાખી 1/2 ફ્રાય કરો.એક તપેલી માં ટામેટાની ઉપર કટ કરી 10 મિનીટ સુધી ઉકાળો અને ઠંડા પડે એટલે પ્યૂરી બનાવી લો.
- 4
હવે બીજી પેન મા તેલ લઈ એમાં જીરું નખો પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો, બ્રાઉન કલર ની થાય એટલે એમાં આદું લસણ ની પેસ્ટ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખી ટામેટાં ની પ્યુરી નાખો.
- 5
૫ મિનિટ પછી એમાં બધાં સૂકા મસાલા અને આચાર મસાલા નાખી સારી રીતે મિક્સ કરી ફરી 5 મિનિટ થવા દો.
- 6
જરૂર મુજબ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પનીર ના ટુકડા નાખો. ઢાંકી ને 5 મિનીટ સુધી થવા દો.તૈયાર છે આચાર પનીર મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી (Aachari Grill Paneer Aachari Bhakhri Recipe In Gujarati)
#EB #Week4 #આચાર_મસાલા#AachariGrilledPaneer #AachariBhakriઆચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveઆ રેસીપી પંજાબી - ગુજરાતી નાં કોમ્બીનેશન થી બનાવી છે.પંજાબી ગ્રેવી અને ગુજરાતી અથાણાં નો સંભાર થી આ ડીશ તૈયાર કરી છે. ગુજરાતી ભાખરી સાથે ખાવાની મજા કંઇક અલગ જ આવે છે... Manisha Sampat -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala -
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
-
અચારી બનારસી ભરવા દમ આલુ (Aachari Banarasi Bharva Dum Aloo Recipe In Gujarati)
#EB#Week4 Niral Sindhavad -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
આચારી છોલે બિરયાની (Aachari Chhole Biryani Recipe In Gujarati)
#EB#week4#viraj#cookoadindia#cookoadgujarati સાંજે ડીનર માટે આચરી છોલે ચણા બિરયાની બનાવો એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
આચાર મસાલો અને ખસ્તા આચારી મઠરી (Aachar Masala / Khasta Aachari Mathri Recipe In Gujarati)
#EB#Week4આચાર મસાલો અનેઆચારી મઠરી Ramaben Joshi -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (2)