કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)

kashmira Parekh
kashmira Parekh @cook_30402348

કીડસ માટે
#supers

શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. લોટ બાંધવા માટે
  2. ૧ કપમેંદો
  3. ૧/૨ કપઘઉંનો લોટ
  4. ૩ ટી સ્પૂનતેલ
  5. મીઠું
  6. મસાલા માટે
  7. ૩ ટેબલ સ્પૂનબટર
  8. ૧/૨ ટી.સ્પૂનચાટ મસાલો
  9. ૧ ટી સ્પૂનમરચું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ લો પછી તેમાં મીઠું અને તેલ નાખી પરોઠા જેવો લોટ બાંધવો.

  2. 2

    ત્યારબાદ તેને મોટી પાતળી રોટલી જેવી વણવી પછી જાડી મોટી કડાઈ ગેસ ઉપર ઉંધી રાખવી પછી તેની ઉપર તેલ ચોપડવું ત્યારબાદ વણેલી રોટલી મૂકવી ત્યારબાદ ધીમા તાપે તેને શેકવી કપડા થી દબાવીને શેકતા જાઓ ગુલાબી થાય ત્યારબાદ તેને નીચે ઊતારી લો.

  3. 3

    ત્યારબાદ મેલ્ટડ બટરમાં ચાટ મસાલો અને મરચું નાખી હલાવી લો.

  4. 4

    ત્યારબાદ હવે કરારી રોટલી ઉપર આ મેલ્ટડ બટર વાડી પેસ્ટ આખી રોટલીમાં ચોપડી દો. પછી તેને કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kashmira Parekh
kashmira Parekh @cook_30402348
પર
create a my new own recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
Why only kids,we can also enjoy.Good for kitty parties.😀😃

Similar Recipes