મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે કેરી ધોઈને સાફ કરી લો.હવે છાલ ઉતારી અને ટુકડા કરી લો.
- 3
હવે કુકરમાં 2 ગ્લાસ પાણી ઉમેરો અને 2 સીટી કરો.
- 4
બીજા ગેસ પર ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દો.એકદમ ખટટ ચાસણી થવા દો.
- 5
હવે તેમાં બાફેલા કેરી ના ટુકડા પાણી નીતારી ને ઉમેરો.
- 6
હવે ઉકળવા દો.કેરી ના ટુકડા પારદશૅક થય જાય અને ચાસણી ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
- 7
હવે તેમાં તજ લવિંગ ઉમેરો.
- 8
ઠંડું થયા બાદ મુરબ્બા ને કાચ ની જાર માં ભરી લો.1 વરસ સુધી સારો રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15091416




ટિપ્પણીઓ (2)