કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ ગરમ મૂકી તેમાં 1 ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં તમાલપત્ર તજ લવિંગ ઇલાયચી મોટી ઇલાયચી સૂકા લાલ મરચાં ઉમેરી દેવા
- 2
- 3
હવે તેમાં ડુંગળી ટામેટા ઉમેરી દેવા સાથે સાથે લસણ આદુ અને લીલા મરચાં પણ મેળવી લેવા તેમાં કાજુના ટુકડા પણ ઉમેરી દેવા હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ અને થોડું મીઠું ઉમેરી ઢાંકી દેવો
- 4
આ મિશ્રણને પાંચ મિનિટ ચડવા દેવું ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું ત્યાર પછી એક મિક્સર જારમાં તેને પીસી લેવું અને એકદમ સ્મુધ પેસ્ટ તૈયાર કરવી
- 5
હવે ફરીથી એક કઢાઈમાં તેલ લઈ ૧ નાની ચમચી કુમઠી મરચું ઉમેરી તરત જ બનાવેલી બેસ્ટ અંદર ઉમેરી દેવું જેથી ગ્રેવી નો કલર સરસ લાલ જળવાઈ રહે હવે તેમાં મલાઈ ઉમેરીને કસૂરી મેથી ઉમેરી દેવા હવે તેમાં તળેલા કાજુ ઉમેરી કોથમીર ભભરાવી સર્વ કરવું
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
-
-
-
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
-
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15091400
ટિપ્પણીઓ