કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી (Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1દાબેલી ના પાવ નું પેકેટ
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ચણાની ઝીણી સેવ
  4. ઝીણી સુધારેલી ડુંગળી
  5. દાડમના દાણા
  6. 2 ચમચીતીખી ચટણી
  7. ગળી ચટણી
  8. 1/2 કપશેકીને ફોતરા ઉતારેલા શીંગદાણા
  9. 1 ચમચીશીંગદાણા નો મસાલો
  10. 1/2 ચમચીસંચળ
  11. 1/4 ચમચી દળેલી ખાંડ
  12. લાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચી ચાટ મસાલો
  14. 1 દાબેલી કચ્છી કિંગ મસાલાનું પેકેટ
  15. તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો, અને બધા મસાલા તૈયાર કરો

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાફેલા બટાકા માં, કચ્છી કિંગ દાબેલી મસાલો ઉમેરી અને મિક્સ કરી લો, અને બટેટાનું પૂરણ તૈયાર કરો

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સિંગદાણાને શેકી લો, ઠંડા થાય એટલે તેના ફોતરા ઉખેડી નાખો, હવે એક પેનમાં એક ચમચી તેલ લઇ, તેને સાંતળી લો, પછી તેમાં તૈયાર કરેલો મસાલો, (સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર, દળેલી ખાંડ, ચાટ મસાલો) ઉમેરો, અને મિક્સ કરી લો

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પાવલો, તેને વચ્ચેથી સહેજ કાપો પાડો, તેમાં તીખી ચટણી લગાડો, ઉપર બટેટાનો માવો મૂકો, તેની ઉપર ગળી ચટણી નાખો, ઝીણી સેવ નાખો, ડુંગળી નાખો, શીંગદાણા નાખો, અને દાડમના દાણા નાખો

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક લોઢી લઈ તેમાં એક ચમચી તેલ નાખો, અને દાબેલી ને બંને બાજુ શેકી લો, તો તૈયાર છે દાબેલી, તેને તમે ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકો છો

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર June 03, 2021 18:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મકાઈ ઢોકળા (Methi Corn Dhokla recipe in Gujarati)
  2. ગાઠીયા (Gathiya Recipe in Gujarati)
  3. આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
  4. જીની રોલ (jini Roll Recipe in Gujarati)
  5. આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
  1. અચારી બનારસી ભરવા દમ આલુ (Aachari Banarasi Bharva Dum Aloo Recipe In Gujarati)
  2. મેથી ચણા અને કેરીનું અથાણું (Methi Chana Keri Athanu Recipe In Gujarati)
  3. આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
  4. ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097621
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close