રાંધવાની સૂચનાઓ
- 1
કણકી દાળ અને મેથી ને ૬/૭ કલાક પલાળી ને પછી બરાબર ધોઈ લો. હવે તેમા દહીં અને પૌંવા ઊમેરી બધુ કરશ કરો. અને જાડું ખીરુ કરો.
- 2
હવે ખીરા મા તેલ આદુ મીઠુ કસુરી મેથી મકાઈહળહર અને ઇનો ઊમેરી હાથ થી ફેંટો.બધુ બરાબર મીક્ષ કરો.અને તરત જ ઢોકળીયામા પાણી ઊકળી એક થાળી મા ખીરુ પાથરી છીબુ ઢાંકી ૧૫ મીનીટ માટે સ્ટીમ કરો.
- 3
હવે એક વાટકી મા સંચળ મરી ચાટ મરચુ પાઉડર મીક્ષ કરો.ઢોકળા થઇ જાય એટલે ઊપર તેલ અને બનાવેલો મસાલો છાંટો. ગરમા ગરમ સર્વ કરો.
- 4
તો તૈયાર છે બહાર જેવા જ ટેસટી એવા મેથી મકાઈ ઢોકળા.
Similar Recipes
-
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
-
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#asahikaseiindiaએકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#dudhidhoklaમિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે. Palak Sheth -
પનીર પાલક ઢોકળા ફ્લેન
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે Vibha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15095930
ટિપ્પણીઓ (8)