કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

#EB
#gundapickle

#EB
#gundapickle

વધુ વાંચો

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

#EB
#gundapickle

#EB
#gundapickle

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 લોકો માટે
  • 500 ગ્રામગુંદા
  • 500 ગ્રામકેરી
  • 200 ગ્રામરાયના કુરિયા
  • 50 ગ્રામમેથીના કુરિયા
  • 50 ગ્રામકાશ્મીરી મરચું પાઉડર
  • 10 ગ્રામહિંગ
  • 250 ગ્રામસીંગતેલ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગુંદાને ધોઈ લૂછી કોરા કરી તેમાંથી ઠળિયા કાઢી લો. કેરીને ખમણી લો.

  2. 2

    હવે એક પહોળા વાસણમાં બંને કુરિયા મિક્સ કરી તેમાં હિંગ, મરચું પાઉડર, મીઠું ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં કેરી નું ખમણ ઉમેરી સરખી રીતે મિક્સ કરી બધા ગુંદામાં આ મસાલો ભરી લો. પછી કાચની બરની માં ભરી લો. એક રાત એમજ રહેવા દો બીજે દિવસે તેમાં તેલ ઉમેરો. ગુંદાનું સ્વાદિષ્ટ અને રુચિકર અથાણું તૈયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર June 04, 2021 17:57

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 19, 2021 13:34
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટર ક્રોસોંટ (Butter Croissant Recipe In Gujarati)
  2. અચારી મઠરી (Achari Mathri Recipe In Gujarati)
  3. સાટા પૂરી (Satta Poori Recipe In Gujarati)
  4. આચારી પરોઠા (Achari Paratha Recipe In Gujarati)
  5. કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
  1. આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
  2. વઘારિયા ગુંદા (Vaghariya Gunda Recipe In Gujarati)
  3. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
  4. અચારી હાંડવો (Aachari Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close