રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ધોઇ લુછી કોરા કરી તેમાંથી બી કાઢી નાખો.હવે એક થાળી માં રાઈ ના કુરિયા લઇ વચ્ચે ખાડો પડી તેમાં હિંગ મૂકો.રાઈ માં કુરિયા ઉપર મેથી માં કુરિયા મૂકો
- 2
હવે તેલ ગરમ કરી થાળી માં વચ્ચે હિંગ ઉપર આ ગરમ તેલ નાખી બીજી થાળી ઉપર ઢાંકી દો.૧/૨ કલાક બાદ તેલ ઠંડુ પડે એટલે તેમાં હળદર,લાલ મરચું,કેરી નું છીણ તથા મીઠુંનાખી સરસ થી મિક્સ કરી આ મસાલો ગુંદા માં ભરો
- 3
હવે એક પેનમાં ૧ કપ તેલ મૂકી ગરમ થાય એટલે ભરેલા ગુંદા નાખી ઉપર પાણી ની હોજ મૂકી ૧૫ થી ૨૦ મિનિટ ધીમા તાપે ચડવા દો. ઠંડા પડે એટલે એર ટાઈટ બરણી માં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
-
-
-
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101754
ટિપ્પણીઓ