કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week5

#EB
#week5

વધુ વાંચો

ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week5

#EB
#week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2વ્યક્તિ
  • 100 ગ્રામગુવારસીંગ
  • 2 મોટી ચમચી ચણા લોટ
  • 1/2 મોટી ચમચી અજમો
  • 2 મોટી ચમચી તેલ
  • 1 મોટી ચમચી આદું, લસણ, મરચાં ની પેસ્ટ
  • 1/4 tspહિંગ
  • 1 વાટકીછાસ
  • 1/2 મોટી ચમચી લાલ મરચું
  • 1/4 tspહળદર
  • 1/2 tspગરમ મસાલો
  • 4 - 5પાન મીઠો લીમડો
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુવાર શીંગ ને ધોઈ સાફ કરી કુકર માં થોડુ તેલ, અજમો હિંગ અને હળદર નાંખી 1વીસલ મારી બાફી લો.

    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઇ માં તેમ મૂકી મીઠો લીમડો થોડી હિંગ અને આદું, મરચાં, લસણ ની પેસ્ટ નાંખી સાતળો બધા મસાલા નાંખી મિક્સ કરી બાફેલી ગુવાર નાંખી મિક્સ કરી, છાસ માં લોટ નાંખી મિક્સ કરી લો.અને શાક માં રેડી લો.

    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીમા ગેસે 10 મિનિટ ઉકાળી લો. અને બાઉલ માં કાઢી સર્વ કરો.

    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુવાર શીંગ નું ખાટું શાક (Guvar Shing Khattu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર June 07, 2021 07:43
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 07, 2021 11:00
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુવાર શિંગદાણા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  2. શક્કરટેટી નો મિલ્કશેક (MuskMelon Milkshake Recipe In Gujarati)
  3. શીંગદાણા નું ધાબા સ્ટાઇલ શાક (Shingdana Dhaba Style Shak Recipe In Gujarati)
  4. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  5. ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
  1. મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
  2. દહીપુરી (Dahi Puri Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા દૂધપાક (Kesar Pista Doodhpak Recipe In Gujarati)
  4. ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15112456
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close