શક્કરટેટી નો મિલ્કશેક (MuskMelon Milkshake Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

ઉનાળામાં શક્કરટેટીની સીઝન આવે એટલે ઘરે ઘરે શક્કરટેટી જોવા મળે છે. મિલ્કશેક એક શ્રેષ્ઠ પીણું છે. શક્કરટેટી સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં પાણીની માત્રા વધારે હોય છે તેમજ અનેક મિનરલ્સ અને તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

#muskmelonmilkshake
#milkshake
#શક્કરટેટી
#drink
#summerspecial
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. શક્કરટેટી -
  2. ૨ કપદૂધ -
  3. ૩ ચમચીખાંડ -
  4. ૨ ચમચીકાજુ પિસ્તા બદામ ની કતરણ -
  5. ૨ ચમચીસૂકી દ્રાક્ષ -
  6. ૨ ચમચીમલાઈ -
  7. ૩ ચમચીબરફના ટુકડા -

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શક્કરટેટીને ધોઈ સાફ કરી ત્યાર બાદ તેને ઉપરના ભાગે ચમચી નાખી શકાય એ રીતે ગોળ આકારમાં કાપી લો અને તેમાંથી ચમચી અથવા ચાકુ વડે તેના બીજ કાઢી લો.

  2. 2

    હવે, શક્કરટેટીની અંદરનો પલ્પ ચમચી વડે કાઢી લેવો. પ્લપ કાઢતી વખતે એ ધ્યાન રાખવું કે ટેટી નું બાર નું પડ ના તૂટે.
    કાઢેલા પલ્પ માંથી થોડા પલ્પના નાના કટકા કરી એક ગાર્નિશિંગ માટે એક બાજુ મૂકો અને બાકીના પલ્પને મિકસર જારમાં સ્વાદ મુજબ ખાંડ, દૂધ અને મલાઈ નાખી જ્યુસ બનાવી લો.

  3. 3

    હવે, શક્કરટેટીમાં પહેલા થોડા શક્કરટેટી તેમજ બરફના ટુકડા ઉમેરો અને તેના પર મિક્સરમાં તૈયાર કરેલ શક્કરટેટીનો જ્યુસ ઉમેરી તેના પર ૧-૨ ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી ફરી તેના પર શક્કરટેટી માં થોડા કટકા નાખો.

  4. 4

    તૈયાર કરેલ ઠંડા ઠંડા શક્કરટેટી મિલ્કશેકની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes