ઇન્સ્ટન્ટ પુલાવ (Instant Pulao Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
ઇન્સ્ટન્ટ પુલાવ (Instant Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો...
- 2
ત્યારપછી એક કુકર માં તેલ મુકો, પછી તેમાં લસણ ની કળી નાખી હિંગ નાખો, પછી તેમાં વટાણા બટાકા નાખી બધા મસાલા નાખી મિક્સ કરો...
- 3
ત્યારબાદ તેમાં પાણી નાખો અને બાસમતી ચોખા ધોઈ ને નાખી ચમચો ફેરવો અને કુકર બંધ કરી ને 10/12સિટી કરવી...
- 4
જયારે સિટી થઈ જાય પછી કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે બાઉલ માં કાઢી લો અને વઘાર ત્યાર કરવો... વઘાર કરવા એક પેન માં તેલ મૂકી રાઈ, જીરૂ, હિંગ નાખી, લવિંગ, તજ નાખી લીલું મરચું અને કાજુ, બદામ નાખી બરાબર તેલ માં તતડાવું, અને વઘાર રેડવો...
- 5
ત્યારપછી બરાબર મિક્સ કરી ને ગરમા ગરમ પુલાવ સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15126038















ટિપ્પણીઓ (4)