લસણીયા ગલકા નું શાક (Lasaniya Galka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ, રાઈ નાખી ને તતડી જાય એટલે તેમાં લસણ નું પેસ્ટ નાખી હલાવી લેવાનું પછી તેમાં ગલકા નાખી ને સારી રીતે હલાવી લેવાનું.
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા નાંખી ને મિક્સ કરી લો તેલ છુટું પડે ત્યાં સુધી હલાવાનુ પછી તેમાં મીઠું નાખીને થોડુંક પાણી નાખી ને ઢાંકી ને 15-20 મિનિટ થવા દેવાનું. પછી ગેસ બંધ કરી કોથમીર નાખો. તૈયાર છે લસણીયા ગલકા નું શાક.
- 3
સૅવિગ ડીશ માં લસણીયા ગલકા સૅવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
-
-
-
ગલકા બુદી નું શાક (Galka Boondi Shak Recipe In Gujarati)
#SVC અમારે ત્યાં અઠવાડિયે બનતું શાક. HEMA OZA -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124458
ટિપ્પણીઓ