ગલકાનું શાક (Galka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકાની છાલ ઉતારી લાંબી ચીરી કરી લો. લસણને ઝીણું સમારી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલ લસણ ઉમેરો. લસણનો કલર બ્રાઉન થાય એટલે તેમાં ચણાનો લોટ તથા ગલકા ઉમેરી બધા મસાલા ઉમેરી દો.મસાલા સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરી ધીમા તાપે 5 થી 7 મિનિટ ચડવા દો. ગલકાનું શાક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135102





ટિપ્પણીઓ