તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)

shivangi antani @shivangi
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરીયા ની છાલ છોલી ને ગોળ આકારના કટકા કરો ટમેટાને અને મરચા ને પણ સુધારી નાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઈ થોડું ગરમ થાય એટલે વઘાર માટે ના મસાલા ઉમેરો ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટાં પ્રથમ ઉમેરો.
- 3
થોડા ટામેટાં ચડી જાય એટલે બધો જ મસાલો ઉપર મુજબનો ઉમેરો અને સૌથી છેલ્લે સુધારેલા તુરીયા ઉમેરો.
- 4
હવે તુરીયા ઉમેરાઈ ગયા બાદ થોડીવાર ઢાંકી દહીં અને ચડવા દેવું, બસ તો થોડીવાર પછી આ તુરિયાનું ટામેટા વાળુ શાક તૈયાર છે અને ઉપરથી કોથમીરનું ગાર્નિશિંગ કરવો અને લીંબુનો રસ ઉમેરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15158581





ટિપ્પણીઓ