ફ્રેશ ચેરી અને પ્લમ કેક (Fresh Cherry and Plum Cake Recipe In Gujarati)

# Cookpadindia
ફ્રેશ ચેરી અને પ્લમ કેક (Fresh Cherry and Plum Cake Recipe In Gujarati)
# Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાય વસ્તુઓ મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા ને ભેગા કરી ચાળી લો.એક બાઉલ માં તેલ,દહીં અને દળેલી ખાંડ લઈ તેને ૫ મિનિટ બીટ કરી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી તેમાં ચાળેલા મેંદા વાળું મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઉં અને હલાવતા જવું રેડ કલર પણ ઉમેરી હલાવી અને કેક માટેનું મિશ્રણ તૈયાર કરવું.
- 2
ગ્રીસ કરેલ બેકિંગ ટીન માં આ મિશ્રણ રેડી ને ટેપિંગ કરી પ્રી હિટ કરેલા ઓવન માં ૨૦-૨૫ મિનિટ ૧૬૦ સે.ડીગ્રી પર તેને બેક કરી લેવી.
- 3
કેક ઠંડી પડે એટલે તેને ટીન માં થી બહાર કાઢી વચ્ચે થી કાપી ને બે સ્લાઈસ કરી લેવી.
- 4
૧ ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ ને ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી થિક ક્રીમ તૈયાર કરવું.કેક ની એક સ્લાઈસ ને બોર્ડ પર મુકી ઉપર ખાંડ સીરપ લગાવી તેની ઉપર વ્હીપ્ડ ક્રીમ લગાવી ઉપર પ્લમ ક્રશ લગાવી ઉપર ફ્રેશ ચેરી કાપી ને નાના ટુકડા કરી મુકવા.પછી તેની ઉપર કેક નો બીજી સ્લાઈસ મુકી ઉપર ખાંડ સીરપ લગાવી ઉપર વ્હીપ્ડ ક્રીમ લગાવવું.
- 5
- 6
- 7
વ્હીપ્ડ ક્રીમ માં રેડ કલર ઉમેરી કેક પર નોઝલ થી ગમતી ડિઝાઇન બનાવી ઉપર ફ્રેશ ચેરી ગોઠવવી અને ફ્રીઝ માં ઠંડી કરવા મુકવી.તો તૈયાર છે ફ્રેશ ચેરી અને પ્લમ કેક.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)
કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruits#driedfruits#eggless#alchohol free Mrs Viraj Prashant Vasavada -
પ્લમ કેક (Plum Cake Recipe in Gujarati)
#merrychristmas#CCC#ક્રિસમસ_પ્લમ_કેક ( Christmas Plum Cake Recipe in Gujarati )#Special_Fruits_and_Nuts_Plum_Cake આ આખું વિક ક્રિસમસ વિક ચાલી રહ્યું છે. આ ડિસેમ્બર ના છેલ્લા વિક માં ખ્રિસ્તી લોકો નો મોટો તહેવાર નાતાલ જે આખા વર્લ્ડ મા ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ નો તહેવાર નાના બાળકો નો પ્રિય તહેવાર છે. કારણ કે બાળકો ના પ્રિય શાંતા એમની માટે ગીફ્ટ ને ચોકલેટ્સ લઈ ને આવે છે. આજે મે બાળકો ની પ્રિય એવી ક્રિસમસ પ્લમ કેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને યમ્મી બની હતી. અત્યારે શિયાળા ની સીઝન ચાલે છે તો આ કેક માં મે તજ નો પાઉડર, લવિંગ નો પાઉડર અને જાયફળ નો પાઉડર ઉમેરી કેક બનાવી છે. જે ટેસ્ટ માં એકદમ ટેસ્ટી લાગે છે. "MERRY CHRISTMAS" TO ALL OF U FRIENDS...👍👍🎅🎅⛄⛄🎄🎄🎊🎊 Daxa Parmar -
-
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#cookpadindia#cookpadgujarati#anniversaryspecialEggless Vanilla cake ... It's too spongy and yummy... Khyati's Kitchen -
ફ્રેશ પ્લમ અને દાડમ નો જ્યુસ (Fresh Plum Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
-
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
ગુલાબ જાંબુ કેક (ફ્યુઝન કેક)
#Cookpadindia મેં કંઈક અલગ કેક બનાવવાનો વિચાર કર્યો.ગુલાબજાંબુ તો બધા ને બહુ ભાવે એટલે મેં એને કેક ની સાથે કોમ્બિનેશન કરી બહુજ સરસ ટેસ્ટ લાગ્યો Alpa Pandya -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CCCનાતાલની સ્પેશિયલ કેક...પ્લમ કેક...આજે નારંગી ના જયુસ સાથે બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
કોકોનટ કુકીઝ
#CR#Coconut receipe# cookpadindia#cookpadgujarati નાળિયેર મને ખુબ ભાવે સૂકા નાળિયેર અને લીલા નાળિયેર માંથી અલગ અલગ વાનગી બનાવાય છે આજે મેં સૂકા નાળિયેર ની ઉપયોગ કરી કુકીઝ બનાવ્યા સરસ બન્યા.તે ચાય કે કોફી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CCCક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે.જેમાં ક્રિસમસની ટ્રેડિશનલ પ્લમ કેક સિવાય એગલેસ ચોકલેટ કેક, એગલેસ ચોકલેટ સ્પનજ કેક, બ્લેક ફોરેસ્ટ કેક, એપલ કેક, મિક્ષ ફ્રુટ ચીઝ કેક, પાઈનેપલ ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક અને ક્રીમ કેક જેવી રેસિપીનો સમાવેશ કર્યો છે.તો આજે આપડે પ્લમ કેક બનાવીએ. આપણને કેક ખાવાનું માત્ર બહાનું જોઈતું હોય છે. એમાં જો નાતાલ હોય તો તો કેક બનતી હૈ બોસ. બસ તો ઘરે જ બનાવો નાના-મોટા બધાની ફેવરિટ કેક અને બનાવી દો ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવો. Vidhi V Popat -
ચેરી શીકંજી (Cherry Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૦ચેરી શીકંજી Ketki Dave -
પ્લમ સ્ટયૂ વીથ વેનીલા આઈસ્ક્રિમ (પ્લમ પારફેટ)
#RC3#Week3#Redreceipe#Spiceweek3#Cinnamon#Cookpadindia#Cookpadgujarati પ્લમ સ્ટયૂ એક ડેઝર્ટ તરીકે ખવાતી વાનગી છે એને પારફેટ પણ કહેવાય છે.પ્લમ પારફેટ કે સ્ટયૂ ને પ્લમ ની સ્લાઈસ ને ખાંડ અને તજ સાથે કૂક કરી ને પછી ચીલ્ડ વેનીલા આઈસ્ક્રિમ સાથે ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે તેનો ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (13)