રતલામી ભરેલા સરગવાનું શાક (Ratlami Stuffed Drum stick Sabji Recipe In Gujarati)

#Fam
#EB
#week6
#CookpadIndia
#COOKPADGUJRATI
#સરગવો
સરગવાનું શાક બધા નાં ઘરે અલગ અલગ રીતે બનાવતા જ હોય છે આ શાક દરેકના ઘરે એક ખાસ પદ્ધતિથી નું શાક બનતું હોય છે. આ પદ્ધતિ પ્રમાણે મારા સાસુ સરગવાનું શાક બનાવે છે. જેમાં રતલામી સેવ નો ભૂકો કરી તેમાં બીજા મસાલા ઉમેરી ને શાક ભરી ને બનાવવા માં આવે છે.
રતલામી ભરેલા સરગવાનું શાક (Ratlami Stuffed Drum stick Sabji Recipe In Gujarati)
#Fam
#EB
#week6
#CookpadIndia
#COOKPADGUJRATI
#સરગવો
સરગવાનું શાક બધા નાં ઘરે અલગ અલગ રીતે બનાવતા જ હોય છે આ શાક દરેકના ઘરે એક ખાસ પદ્ધતિથી નું શાક બનતું હોય છે. આ પદ્ધતિ પ્રમાણે મારા સાસુ સરગવાનું શાક બનાવે છે. જેમાં રતલામી સેવ નો ભૂકો કરી તેમાં બીજા મસાલા ઉમેરી ને શાક ભરી ને બનાવવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રતલામી સેવ માં કચરો ભેગો કરી લો એક બાઉલમાં ભરવા માટેની બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લો સરગવાના બંને છેડેથી કટ કરી તેના એકસરખા ટૂકડા કરી તેમાં વચ્ચેથી ઉભો કાપો કરી લો.
- 2
હવે કાપા કરેલા ભાગમાં તૈયાર કરેલો મસાલો બરાબર દાબીને ભરી લો. આ જ રીતે બધી સરગવાની સિંગને ભરી લો. પછી આ સરગવાને ૭થી ૮ મિનીટ માટે વરાળે બાફી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ, લીલા મરચાં, છીણેલું ટામેટું અને કોથમીર ઉમેરી એકથી બે મિનિટ માટે સાંતળો. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં બાફેલી સરગવાની શીંગ ઉમેરી ને શાક ભરતા વધેલો મસાલો પણ તેમાં ઉમેરીને મિક્સ કરીને પાચ થી સાત મિનિટ માટે વધુ એક બીજામાં મિક્ષ થવા દો.
- 4
હવે તૈયાર શાકને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો.
- 5
અહીં મેં સરગવા ના શાક સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા સરગવાનું શાક(bharva sargva sabji recipe in Gujarati)
#મોમસરગવાનું શાક ખાવાનો બાળકો ખુબ જ કંટાળો કરે.. એમને સરગવાનું શાક આ રીતે બનાવી ને ખવડાવી શકાય... Sunita Vaghela -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
રતલામી ભરવા ટમાટર(Ratlami Stuff Tomato Recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA સેવ ટામેટાનું શાક ખુબ પ્રખ્યાત છે જેમાં ઝીણી સેવ અને ટામેટા નો ઉપયોગ કરી ને બનાવતા હોઈએ છીએ. મેં રતલામી સેવ નો ઉપયોગ કરી ને સ્ટફીગ તૈયાર કરી તેને ટામેટા માં સ્ટફ કર્યું છે. Shweta Shah -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
ગુવાર નું શાક (Guvar sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#WEEK5#Gavar બધાના ત્યાં ગવારનું શાક તો બનતું જ હોય છે પરંતુ દરેકની શાક બનાવવાની પદ્ધતિ થોડી અલગ અલગ હોય છે અહીં મેં ગવાર નું શાક બનાવવા લીલા મરચાં, ટામેટા, સિંગદાણાનો ભૂકો, તલ વગેરેનો ઉપયોગ કરીને થોડું લચકા પડતું શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા તો ઘણી રીતના બનાવાય છે પણ તીખુ ને ચટપટુ ખાવાના શોખીનો માટે આ રતલામી સેવ પરાઠા બેસટ ઓપશન છે. Bindi Vora Majmudar -
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaદિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે. Deepa Rupani -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
ભરેલા રીંગણનું શાક (stuffed Brinjal Sabji recipe in Gujarati)
#CB8#week8#chhappanbhog#bharelaringan#stuffed#Brinjal#Sabji#CookpadIndia#COOKPADGUJRATI કાઠિયાવડમાં માં ભરેલાં શાક નું એક આગવું સ્થાન છે. તીખું અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા માં પણ સરળ છે. આ શાક રોટલા કે ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે. Shweta Shah -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
રતલામી સેવ
#RB11 મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે . Rekha Ramchandani -
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
સરગવાનું બેસન વાળું શાક:-
#હેલ્થી#india#પોસ્ટ 4સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી છે. Heena Nayak -
રતલામી ગાંઠિયા(Ratlami Ganthiya Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 4 રતલામી ગાંઠિયાબધાએ રતલામી સેવનું નામ સાંભળ્યું હશે,પણ મેં ગાંઠિયા લખ્યું તો નવાઈ લાગી હશે બરાબર ને, પણ મેં વિચાર્યું કે સેવ ની જગ્યાએ ગાંઠિયા બનાવું એટલે ગાંઠિયાની જાળી વાપરી છે. Mital Bhavsar -
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (7)