મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

K. A. Jodia @cook_26388289
મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને બાફી લો, પછી એક કડાઈ માં તેલ મૂકી લસણ નો વઘાર કરો અને હિંગ નાખો...
- 2
ત્યારબાદ ટામેટાં અને લીલું મરચું અને થોડા મગ નાખી બધા મસાલા નાખી 5 મિનીટ ચડવા દેવા...
- 3
ત્યારબાદ બધા મગ નાખી દેવા અને બરાબર હલાવી ને મિક્સ કરવા...
- 4
પછી એક ચમચા માં થોડું તેલ લઈ રાઈ નો વઘાર નાખી મિક્સ કરવું...
- 5
ત્યાર પછી તેને ગરમા ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15174113












ટિપ્પણીઓ (2)