કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#AsahiKaseiIndia
મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મીનીટ
4 લોકો માટે
  1. નાચોસ ચિપ્સ બનાવવા માટે:
  2. 1 કપમકાઈનો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 2 Tspચીલી ફ્લેક્સ
  5. 1 Tspઓરેગાનો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચપટીહળદર
  8. 2 Tbspતેલ
  9. 1 Tbspબટર
  10. 1/2 Tspલાલ મરચું પાવડર
  11. જરૂરિયાત મુજબ પાણી
  12. સાલસા બનાવવા માટે:
  13. 2મિડીયમ સાઈઝ સમારેલા ટામેટા
  14. 1મિડીયમ સાઈઝ સમારેલા કાંદા
  15. 2 Tbspસમારેલા લીલા કેપ્સિકમ
  16. 2 Tbspસમારેલા પીળા કેપ્સીકમ
  17. 2 Tbspબાફેલા સ્વીટ કોર્ન
  18. 2 Tbspસમારેલી કોથમીર
  19. 1.5 Tspરેડ ચીલી ફ્લેક્સ
  20. 1 Tspઓરેગાનો
  21. 1/2 Tspગ્રીન હર્બ
  22. 1 Tspચાટ મસાલો
  23. મીઠુ સ્વાદ અનુસાર
  24. 1 Tspલીંબુનો રસ
  25. ચીઝ સોસ બનાવવા માટે:
  26. 1/2 કપખમણેલું ચીઝ
  27. 300મીલી દુધ
  28. 2 Tbspબટર
  29. ચપટીહળદર
  30. 2 Tbspકોર્ન સ્ટાર્ચ સ્લરી
  31. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    નાચોસ ચિપ્સ બનાવવા માટે:
    એક મોટા બાઉલમાં મકાઈનો લોટ અને મેંદો લેવાનો છે. તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લાલ મરચું પાવડર, ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં તેલ અને બટર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ નરમ લોટ બાંધી લેવાનો છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ને થોડો મશળવાનો છે અને પછી તેને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દેવાનો છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ લોટના લૂવા બનાવી મોટી રોટલી જેવું વણી તેના ઉપર કાંટા વડે થોડા કાપા કરી લેવાના છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક નોનસ્ટિક લોઢી ને ગરમ કરી તેના પર તૈયાર કરેલી સીટને બંને બાજુથી થોડી શેકી લેવાની છે. પછી પીઝા કટર વડે તેને ત્રીકોણમાં કટ કરી લેવાની છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બેકિંગ સીટ પાથરી બેકિંગ ટ્રે તૈયાર કરી લેવાની છે. તેના પર આ કટ કરેલા ત્રિકોણ મૂકવાના છે અને તેને 180 ડીગ્રી પર 12 મીનીટ માટે બેક કરવાના છે. જેથી આપણી નાચોસ ચિપ્સ તૈયાર થઈ જશે.

  7. 7

    સાલસા બનાવવા માટે:
    એક બાઉલમાં સમારેલા ટમેટા અને સમારેલા લીલા અને પીળા કેપ્સીકમ ઉમેરવાના છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં સમારેલા કાંદા બાફેલા સ્વીટ કોર્ન અને સમારેલા કોથમીરના પાંદડા ઉમેરવાના છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ગ્રીન હર્બ્સ ચાટ મસાલા મીઠું સ્વાદ અનુસાર અને લીંબુનો રસ ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી સાઈડ પર રાખી દેવાનું છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચીઝ સોસ બનાવવા માટે:
    એક કડાઈમાં બટર ગરમ કરી તેમાં દૂધ ચીઝ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. ચીઝ ઓગળે ત્યાં સુધી તેને ધીમા તાપે હલાવતા રહેવાનું છે. હવે તેમાં કોર્ન સ્ટાર્ચ સ્લરી ઉમેરી સોસ થોડો થીક થાય ત્યાં સુધી કુક કરવાનું છે. જેથી ચીઝ સોસ તૈયાર થઈ જશે.

  11. 11

    નાચોસ ગોઠવવા માટે:
    એક સર્વિંગ પ્લેટમાં નાચોસ ચીપ્સ મૂકવાની છે. હવે તેના પર તૈયાર કરેલું સાલસા ઉમેરવાનું છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તેના પર તૈયાર કરેલા ચીઝ સોસ અને બ્લેક ઓલીવ્સ વડે ટોપિંગ કરવાનું છે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    જેથી આપણા ચીઝી લોર્ડેડ નાચોસ સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર June 22, 2021 03:28
Rajkot

ટિપ્પણીઓ (40)

Shital Gathani
Shital Gathani @shital12
June 07, 2022 11:56
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
  2. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  3. કાચા પૌવા (Kacha Pauva Recipe In Gujarati)
  4. બેક પટેટો (Baked Potato Recipe In Gujarati)
  5. વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
  1. મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
  2. મેથી ચીલી ભટુરે (Methi Chilli Bhature Recipe in Gujarati)
  3. પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
  4. મુગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15169275
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close