ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Sneha kitchen @Sneha_kitchen_ABCC
#AsahiKaseiIndia
BAKING
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia
BAKING
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બ્રેડ ની સ્લાઇઝ કાપી લો.
- 2
હવે એક બાઉલ માં બટર લઈ તેમા લસણ અને કોથમીર નાખો અને મિક્સ કરો.
- 3
હવે બ્રેડ સ્લાઇઝમાં તે લગાવો અને તેને એક પેન માં મૂકી તેના પર ચીઝ ખમણો. અને તેને ઢાંકી ને ચીઝ મેલટ થાય અને નીચે થી ક્રિસ્પી થાય પછી ખોલી લો લઅને તેના પર ચીલી ફ્લેક્સ નાખો અને તેને પીરસો.
- 4
તો તૈયાર઼્ છે ચીઝ ગાર્લિક બ્રેડ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15176243










ટિપ્પણીઓ