મેંગો વેફલ વીથ ક્રીમ (Mango Waffle With Cream Recipe In Gujarati)

#AsahiKaseiIndia
નો oil recipe
કેરી ની સીઝન માં બાળકો ને પણ એની ફ્લેવર્ ગમે. આજે મે વફલ બનાવી એક નવી રેસિપી ની ટ્રાય કરી. જે મારા બાળકો ને બહુ ભાવી.

રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના રસ માં ખાંડ નાખો. ઓગળે ત્યાં સુધી હલાવો. તેમાં સોજી નાખી મિક્સ કરો. હવે થોડું થોડું કરી ને દૂધ નાખતા જાઓ. અને ખીરું તૈયાર કરો.તેને ઢાંકી ને ૨૦ મિનિટ માટે રાખી મૂકો. ૨૦ મિનિટ બાદ ખીરું જો થોડું કઠણ થઈ ગયું હોય તો ફરી થોડું દૂધ ઉમેરો. પછી તેમાં બેકિંગ પાઉડર તથા સોડા ઉમેરી હલાવી લો.
- 2
વેફલ ની પ્લેટ ને ૫ મિનિટ ગરમ કરવા મૂકી દો. ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરી બંધ કરી ગરમ કરો. વેફલ મેકર ની લાઈટ બંધ થાય એટલે તે ખોલી ને ચેક કરી લો. વેફલ તૈયાર છે.
- 3
તેને પ્લેટ માં કાઢી લો. સર્વિંગ માટે મલાઈ માં દળેલી ખાંડ ઉમેરી ને મે ક્રીમ બનાવ્યું છે.
- 4
હવે પ્લેટ માં મેંગો વેફફલ મૂકો. તેની પર cream પાથરો. ઉપર ડ્રાય ફ્રુટ છાંટો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)