હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15213409

સૌ પ્રથમ એક ચા નાં વાસણમાં એક કપ પાણી લો
ત્યારબાદ તેને ઉકળવા દો
હવે તેમાં બ્લેક પેપર પાઉડર 1/2 ચમચી ઉમેરો
તેમજ 1/2 ચમચી ચા ની ભૂકી
૧ નંગ લવિંગ નો તેમજ પાંચથી છ પતિ ફુદીનાની
હવે એક ચમચી હની ઉમેરો
હવે હર્બલ ટી રેડી છે ગાળી ને સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ