સ્ટ્રોબેરી મિલ્ક શેક

Kajal Ankur Dholakia @kajaldholakia
સ્ટ્રોબેરી મિલ્ક શેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217659

મિક્ષ્ચર માં સૌપ્રથમ દૂધ ખાંડ સ્ટ્રોબેરી લઈને થોડું ક્રશ કરો
ત્યારબાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખીને અગેઇન કરો ક્રશ
અને બરફના ટૂકડા સાથે ઠંડુ ઠંડુ સ્ટ્રોબેરી મિલ્ક શેક સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)