બર્ગર (Burger Recipe in Gujarati)

Sneha kitchen @Sneha_kitchen_ABCC
બર્ગર (Burger Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક્ બાઉલ માં ૧ ચમચી ટોમેટો કેચપ અને ૧ ચમચી મેયોનીઝ મિક્સ કરો.
- 2
હવે બન ના બેં ભાગ કરી એક્ તવી માં બટર નાખી વચ્ચે ના ભાગ થી શેકી લો.
- 3
હવે બન માં એક્ બાજુ માં ટોમેટો કેચપ અને મેયોનીઝ નું મિકસર લગાવો પછી તેના પર્ આલૂટીક્કી મૂકો પછી કોબી ના પત્તા,ડુંગળી, કેપ્સિક્મ અને ટામેટા ની સ્લાઇસ મૂકો. હવે તેની ઉપર મેયોનીઝ લગાવી બન નો બીજો ભાગ ઉપર મૂકો.
- 4
હવે એક ટૂથપિક માં ચેરી લગાવી બર્ગર ની વચ્ચે લગાવી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218031









ટિપ્પણીઓ