કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માવા કેક (Mava cAke Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માવા કેક (Mava cAke Recipe in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

#RC1

#RC1

વધુ વાંચો

માવા કેક (Mava cAke Recipe in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

#RC1

#RC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1મોટો બાઉલ મલાઈ
  • 1 વાટકીસુકા ટોપરાનું છીણ
  • 1બાઉલ મલાઈ વલોવી કાઢેલું દૂધ
  • 1 વાટકીપાઈનેપલ કૃસ
  • છથી સાત ચમચી સાકર
  • ચાર-પાંચ તાંતણા કેસર દૂધમાં પલાળવા
  • ગાર્નીશિંગ કરવા માટે બદામ અને કાજુ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં મલાઈ જે આપણે ઘી કરવા માટે ભેગી કરી રાખી હોય તેને સવારે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવી

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મલાઈને સાતથી આઠ કલાક માટે બહાર રાખવી અને તેને દહીં કે છાશ નાખી મેળવી નહીં તે ખાસ ધ્યાન રાખવું

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાથી આઠ કલાક મલાઈ બહાર રાખ્યા પછી તેને જેરણી થી વલોવી લો
    મલાઈ માંથી દૂધ છૂટું પડે ત્યાં સુધી તેને વલોવી લો

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ફરીથી વલોવી લો હવે માખણ જેવો ભાગ ઉપર તળવા લાગશે અને દૂધ તેમાંથી છૂટું પડેલું દેખાશે

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ દૂધને એક બાઉલમાં અલગ કાઢી લેવું અને માખણને એક લોયામાં લઈ ઘી કરવા ગેસ પર મૂકી દેવું

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    માખણ ઘી કરવા મૂકે ત્યારે તેને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ન જાય લગભગ દસ મિનિટમાં છૂટું પડવા લાગશે જ્યારે માખણ ઓગળીને ઉકળવા લાગે ત્યારે તેમાં બેથી ત્રણવાર પાણીનો છંટકાવ કરવાથી ઘી ‌દાણાદાર બને છે

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઘીથઈ જાય એટલે તેને એક વાસણમાં ગાળી લેવું અને કીટુ‌ અલગ કરી લેવું

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઘી‌કર્યું હોય તેજ લોયા મા કીટુ‌ ઉમેરો તેમાં મલાઈ વલોવી અલગ કરેલું દૂધ ઉમેરો તેમાં છ થી સાત ચમચી સાકર ઉમેરો અને તેને ઉકળવા મૂકી દો અને સતત હલાવ્યા રાખો

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે દુધનો માવો થવા લાગ્યા અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં એક વાટકી ટોપરાનું છીણ એક વાટકી પાઈનેપલ crush થોડીક બદામ અને કાજુની કતરણ ઉમેરી મિક્સ કરો અને દૂધમાં પલાળેલું કેસર પણ મિક્સ કરી દો જેથી મીઠાઈ નો કલર એકદમ ગોલ્ડન યલો આવશે

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે દૂધમાંથી પાણીનો ભાગ બળી જાય અને ઘી છૂટુ પડવા જેવું દેખાય એટલે ગેસ બંધ કરી દો તો તૈયાર છે ઘીના વધેલા કીટામાંથી પાઈનેપલ કોકોનટ માવા કેક જેને આપણે કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરીએ છીએ

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મોટાભાગે લોકો ઘી ના ‌કીટાને નકામું સમજીન ફ્રેન્કી દેતા હોય છેઅથવા સમજ નથી પડતી કે તેમાંથી શું બનાવું તો આ તેમાંથી એક બહુ જ સરસ અને જલ્દી બની જતી રેસીપી છે તો તૈયાર છે ઘી‌ ના કીટા માંથી પાઈનેપલ કોકોનટ માવા કેક

    માવા કેક (Mava cAke Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipa Vasani
Dipa Vasani @dipa
પર July 02, 2021 13:06

ટિપ્પણીઓ (2)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
July 02, 2021 16:55
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોયા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
  2. તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
  3. મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
  4. પીઠલું (Pithlu Recipe In Gujarati)
  5. ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
  1. વેજીટેબલ સબ્જી (Vegtable Sabji Recipe in Gujarati)
  2. કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
  3. મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
  4. બટાકા પૌવા (Bataka Poha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close