બટાકા પૌવા (Bataka Poha Recipe in Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#RC1
#week1
Recipe 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૨૫૦ગ્રામ પૌવા
  2. 2બટાકા
  3. લીલા મરચાં
  4. યમયી ખાંડ
  5. ૧૦ નંગ કાજુ
  6. પાન લીંબડીના
  7. ૪ નંગલવિંગ
  8. તજ નો ટુકડો
  9. કોથમીર
  10. ૧ ચમચીહળદર
  11. ૧૦ નંગ શીંગદાણા
  12. 1લીંબુ
  13. 1/2 ચમચીમીઠું
  14. ૧/૨રાઈ
  15. ૧/૨જીરુ
  16. ૧/૩ચાટ મસાલો
  17. ૭ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    પૌવા ધોઈને પલાળી દેવા દસ મિનિટ ઢાંકીને રહેવા દો. બટાકાને છોલીને નાના પીસ કરો મરચા ના નાના ટુકડા કરો એક પેન માં ૭ ચમચી તેલ એડ કરો તેલ ગરમ થાય પછી લવિંગ, તજ, રાઈ સતડાઇ જાય પછી જીરુ,લીમડી,હિંગ નાખીને હલાવો લીલા મરચાં, કાજુ,બટાકાના ટુકડા નાખીને હલાવી ઢાંકણ ઢાંકી દો

  2. 2

    બટાકા ચડી જાય પછી હળદર નાખીને હલાવો પૌવા એડ કરો મિક્સ કરી મીઠું, ખાંડ, લીંબુ, ચાટ મસાલો નાખીને મિક્સ કરી દો પાંચ મિનિટ ચડવા દો ધીમા તાપે

  3. 3

    ચડી જાય પછી ધાણા નાખીને એક પ્લેટમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

ટિપ્પણીઓ

Similar Recipes