કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો પેડા (Mango penda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો પેડા (Mango penda recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC1
#Yellow
#Week1
ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામીન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઇને કેન્સર જેવી બિમારીઓને દુર રાખવામાં મદદ કરે છે.આજે મૈં પાકી કેરીમાંથી પેંડા બનાવ્યા છે. જે ખુબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
10 લોકો માટે
  1. 1સમારેલી પાકી કેરી
  2. 5-7કેસરના તાતણા
  3. 1+1/2 કપ મિલ્કપાવડર
  4. 1/4 કપદૂધ
  5. 1/4 કપખાંડ (સ્વાદાનુસાર)
  6. 2 ટીસ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પાકી કેરીને છોલીને, ધોઈને સમારી લો, ત્યારબાદ એક મિકસરના જારમાં વગર પાણી નાખીને વાટીને પ્યુરી બનાવી લો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં ઘી, દૂધ અને કેસર નાખીને મિક્સ કરો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મેંગો પ્યુરી નાખીને મિક્સ કરી 2 થી 4 મિનિટ હલાવીને મીડિયમ આંચ પર પકાવો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ખાંડ ઉમેરીને 2 મિનિટ પકાવો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, મિલ્ક પાઉડર ઉમેરીને સતત હલાવીને બરાબર મિક્સ કરી મીડિયમ આંચે પકાવો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિશ્રણ ઘટ્ટ થાય અને પેડા બને એવુ મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરીને એક પ્લેટમા મિશ્રણને કાઢીને સહેજ ઠંડુ પાડવા દો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિશ્રણ ઠંડુ થાય પછી હાથમાં થોડું ઘી લઈને, થોડું મિશ્રણ લઈને મન ગમતો આકાર આપીને પેડા બનાવી લો. મૈં અહીં મેંગો એટલે કે કેરીનો આકાર આપીને પેદા બનાવી લવિંગ ઉપરની બાજુ લગાવી દીધા છે જેનાથી એ પાકી કેરી જેવું દેખાવમા લાગે.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે મેંગો પેડા, સર્વિગ ડીશમાં લયીને સર્વ કરો.

    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેંગો પેડા (Mango penda recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર August 02, 2021 13:09
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Gole
Gole @golgolgolgol_gole
February 28, 2025 09:08
Hi, if you like my recipe please follow me
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn handwo recipe in Gujarati)
  4. પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
  5. રવા ઢોંસા (Rava Dosa recipe in gujarati)
  1. ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
  2. ચીઝી પેરી પેરી નૂડલ્સ
  3. કાંટોલા ડુંગળીનું શાક
  4. તવા પુલાવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219988
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close