કાંટોલા ડુંગળીનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કંટોલા ધોઇ કોરા કરી લ્યો આછા છોલી સમારી લેવા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં હિંગ હળદર નાખી સમારેલ શાક નખોમીઠું નાખી હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાચ થી સાત મિનિટ સુધી થવા દયો
- 2
હવે તેમાં મરચુ ધાણા જીરું નાખી હલાવો ખાંડ નાખી હલાવો બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ કંટોલા ડુંગળીનુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15340586





ટિપ્પણીઓ