મેંગો પેડા (Mango penda recipe in Gujarati)

#RC1
#Yellow
#Week1
ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામીન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઇને કેન્સર જેવી બિમારીઓને દુર રાખવામાં મદદ કરે છે.આજે મૈં પાકી કેરીમાંથી પેંડા બનાવ્યા છે. જે ખુબ જ ટેસ્ટી લાગે છે.
મેંગો પેડા (Mango penda recipe in Gujarati)
#RC1
#Yellow
#Week1
ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામીન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઇને કેન્સર જેવી બિમારીઓને દુર રાખવામાં મદદ કરે છે.આજે મૈં પાકી કેરીમાંથી પેંડા બનાવ્યા છે. જે ખુબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરીને છોલીને, ધોઈને સમારી લો, ત્યારબાદ એક મિકસરના જારમાં વગર પાણી નાખીને વાટીને પ્યુરી બનાવી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં ઘી, દૂધ અને કેસર નાખીને મિક્સ કરો.
- 3
ત્યારબાદ મેંગો પ્યુરી નાખીને મિક્સ કરી 2 થી 4 મિનિટ હલાવીને મીડિયમ આંચ પર પકાવો.
- 4
પછી ખાંડ ઉમેરીને 2 મિનિટ પકાવો.
- 5
હવે, મિલ્ક પાઉડર ઉમેરીને સતત હલાવીને બરાબર મિક્સ કરી મીડિયમ આંચે પકાવો.
- 6
મિશ્રણ ઘટ્ટ થાય અને પેડા બને એવુ મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરીને એક પ્લેટમા મિશ્રણને કાઢીને સહેજ ઠંડુ પાડવા દો.
- 7
મિશ્રણ ઠંડુ થાય પછી હાથમાં થોડું ઘી લઈને, થોડું મિશ્રણ લઈને મન ગમતો આકાર આપીને પેડા બનાવી લો. મૈં અહીં મેંગો એટલે કે કેરીનો આકાર આપીને પેદા બનાવી લવિંગ ઉપરની બાજુ લગાવી દીધા છે જેનાથી એ પાકી કેરી જેવું દેખાવમા લાગે.
- 8
તૈયાર છે મેંગો પેડા, સર્વિગ ડીશમાં લયીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
એપલ પેડા(Apple penda Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ૩આ પેંડા એકદમ ઓછી સામગ્રીમાં અને જલ્દી બની જાય છે અને એને આ સેપથી ખાવાનું મન થઈ જાય છેદિવાળી હોય તો મીઠાઈ વગર ચાલે જ નહીં અને અવનવી મીઠાઈ ખાવાના શોખીન તો બધા જ હોય છે#cookpadindia#cookbook_gu Khushboo Vora -
આમ પાપડ (Aam Papad recipe in gujarati)
#સમર #ઉનાળામાં કેરી બહુ જ મળે છે, વળી કેરી ફળોનો રાજા તરીકે ઓળખાય છે. કેરીનું અથાણું, પાકી કેરીનો રસ, કેરીની આઈસ્ક્રીમ વગેરે આપણે બનાવીયે છીએ, તો આજે મેં પાકી કેરીમાંથી આમ પાપડ બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. Harsha Israni -
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
દૂધ કેરી (Milk Mango Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiદૂધ કેરી ને ફ્રૂટ સલાડ ની જેમ દૂધ અને પાકી કેરી થી બનાવાય છે,મારા સન ને કેરી ના રસ ની બદલે આ દૂધ કેરી પ્રિય છે ..ક્રીમી ટેક્સર વાળુ ઘટ્ટ દૂધ હોય તો સરસ લાગેછે . Keshma Raichura -
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
-
મેંગો કેક (Mango Cake recipe in gujarati)
૪૦ મિનિટ#mangoes#summer#cakeઆમ તો કેક બધાને ભાવતી જ હોય છે પણ જો તેમાં ફળોનો રાજા કેરી સાથે બનાવવામાં આવે તો તમને ખૂબ જ ભાવશે. Rinkal Parag -
મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)
#ચોખાખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે. Deepa Rupani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
મેંગો મકાઈ નું સલાડ (Mango Makai Salad Recipe In Gujarati)
#KRકેરીની સીઝન આવે છે. અને અનેક વેરાયટી ખાવાની બનાવવાની ચાલુ થઈ જાય છે. જ્યારે કાચી કેરી આવે ત્યારે અલગ અલગ અથાણા શરૂ થાય છે .અને પછી પાકી કેરી આવતા રસ, સલાડ ,શ્રીખંડ ,આઈસ્ક્રીમ ,પુડિંગ , મિલ્ક શેક , ફ્રુટી , બની શકે છે. Jyoti Shah -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ખૂબ મળે છે. કેરી ની જુદી જુદી વાનગી બનાવી શકાય છે Pinky bhuptani -
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
મેંગો માઝા (Mango Maaza Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને પાકી કેરીની વાત કરીએ તો સૌથી પહેલા આપણને તેમાંથી બનતા drinks યાદ આવે છે Nidhi Jay Vinda -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (8)