પંજાબી આચાર મસાલા (Punjabi Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે લીંબુને દસ દિવસ હળદર મીઠાના પાણીમાં પલાળી લેસુ. હવે કેરી,ગાજર, મરચાં, લીંબુ આ બધું મિક્સ કરી લેસું.
- 2
હવે આપણે બધા મસાલા નાખીને મિક્સ કરી લેશું.
- 3
વરીયાળી,મેથી અને રાઈ ને શેકીને તેને પીસી લઈશું.હવે આ પીસેલા મસાલા અને રાયના કુરિયાને એક સાથે મિક્સ કરી લેશું.
- 4
આ બધા જ મસાલા નાખી ને તેમાં થોડું ગરમ કરેલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં વિનેગર નાંખી થોડીવાર હલાવી લેશું જેથી બધા મસાલા એકસરખા મિક્સ થય જાય.
- 5
હવે આપણે આ આચારને ત્રણ દિવસ સુધી રાખીશું. જેથી બધા શાક પલળી જસે.તો હવે ત્યાર છે આપણું આચાર મસાલા(પંજાબી).
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15220620



















ટિપ્પણીઓ (2)