પાઈનેપલ જુઈસ (Pineapple juice Recipe in Gujarati)

પાઈનેપલ જ્યુસ માંથી વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે તે સિવાય કેલ્સિયમ ફોસ્ફરસ અને સોડિયમ જેવા તત્ત્વ પણ હોય છે. અને આવી કોરોના જેવી પરસ્થિતિ માં પણ લઈ શકાય છે કેમકે તેમાં એન્ટિ ઓક્સિડન્ટ પણ ખુબ જ પૂરતા પ્રમાણમાં હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અનાનસ ની ઉપર ની છાલ કાઢીને અનાનસ નાં નાના નાના ટુકડા કરી મિક્ષી જાર માં ઉમેરો ત્યાર બાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી અને ખાંડ ઉમેરો અને સમુધી ત્યાર કરો.
- 2
હવે તને ગરણી થી ગાડીને ગ્લાસ માં સર્વે કરો.
- 3
એક મહત્વની વાત એ છે કે પાઈનેપલ જ્યુસ માં પાણી ની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકાય છે પરંતું હું કોઈ પણ ફ્રુટ્સ જોડે દૂધ નો ઉપયોગ નય કરતી કેમકે ફ્રૂટ્સ અને દૂધ વિરુદ્ધ આહાર કહેવાય.તમને અનુકૂળ હોય તો દૂધ ઉમેરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)