કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

#EB

વધુ વાંચો

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧નાનો વાટકો કાજુ
  • ૨ ચમચીઘી
  • ગાંઠિયા માટે:
  • ૧વાટકો ચણાનો લોટ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીમરચું
  • ૧/૨ ચમચીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીતેલ
  • ગ્રેવી માટે:
  • ૨ ચમચીતેલ
  • ૧ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ટામેટાં crush કરેલા
  • ૧ ચમચીઆદુ લસણ માર્ચ ની પેસ્ટ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન માં એક ચમચી ઘી ગરમ કરો. તેમાં કાજુ સાંતળો. સંતળાઈ જાય એટલે તેને કાઢી ને સાઈડ માં રાખવા.

  2. 2

    હવે તેમાં જ તેલ ગરમ મૂકો. જીરું નાખો. તતડે એટલે સમારેલી ડુંગળી નાખો. તે ગુલાબી રંગ ની થાય એટલે આદુ લસણની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ટામેટા ની પ્યુરી નાખી ઢાંકણું ઢાંકી ને ચડવા દો. તેલ છૂટું પડે એટલે પાણી એક ગ્લાસ નાખી ઉકળવા દો. બધા સૂકા મસાલા નાખો.

  4. 4

    ચણાના લોટ માં મસાલો નાખી મોણ નાખી ગાંઠિયા માટે નો લોટ નરમ બાંધો. ઝારા વડે ઉકળતી ગ્રેવી માં ગાંઠિયા પડો. ગાંઠિયા ચડી જશે એટલે પોતે જ ગ્રેવી માં ઉપર આવી જશે. હવે ફરી ૫ મિનિટ ઢાંકી ને ચડવા દો. જરૂર પડે તો પાણી નાખો. ચેલે કાજુ નાખી ગેસ બંધ કરો.

  5. 5

    આ શાક સારું લાગે છે

    કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર July 10, 2021 18:07

ટિપ્પણીઓ (2)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
July 11, 2021 03:37
👌🏻👌🏻👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ ગાંઠીયા શાક શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  2. ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
  3. કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
  4. ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  5. દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  2. કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
  3. મખાના ફિરની (Makhana Firni Recipe In Gujarati)
  4. દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close