કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#EB

#EB

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 ચમચીતેલ
  • 1 ચમચીબટર
  • ૩-૪ નંગ ઇલાયચી
  • 5-6 નંગમરી
  • 2 નંગલવિંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1 ચમચીજીરૂ
  • 8-10કળી લસણ
  • 3 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીકસૂરી મેથી
  • 8-10 નંગકાજુ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1/4 કપફ્રેશ ક્રીમ
  • 200 ગ્રામપનીર
  • 2 નંગકાંદા
  • 4 નંગટામેટાં
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે ઇલાયચી, મરી, તજ, લવિંગ, જીરું અને લસણ ની આખી કળી મુકી બધું સાંતળી લેવું. પછી તેમાં આદુ-મરચા ની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં બે નંગ કાંદા(મોટા સમારેલા)અને કાજુ ઉમેરી ફરી પાછુ 4-5 મિનિટ માટે સાંતળી લેવું. હવે તેમાં 4 નંગ ટામેટાં(મોટા સમારેલા)સાંતળવા, તે થોડા સોફ્ટ થાય એટલે હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું ઉમેરવું.

  2. 2

    હવે બધો મસાલો સરસ મિક્ષ કરી 1 કપ જેટલું પાણી ઉમેરી ફરી પછી ગ્રેવી ને 3-4 મિનિટ માટે ઉકળવા દેવું.

  3. 3

    હવે ગ્રેવી ને થોડી ઠંડી થાય એટલે ક્રશ કરી ગાળી લેવું. હવે ફરી પાછુ એક પેન માં તેલ અને બટર મુકી લસણ ની પેસ્ટ સાંતળી લેવી. હવે તેમાં લાલ મરચું પાઉડર, કસૂરી મેથી ઉમેરી પછી ગ્રેવી નાખવાની. હવે ઢાંકણ ઢાંકી ને 2 મિનિટ થવા દેવું.

  4. 4

    હવે તેમાં ફ્રેશ ક્રીમ, કિચન કિંગ મસાલો, અને પનીર ઉમેરી બધું સરસ મિક્ષ કરી 4-5 મિનિટ માટે થવા દેવું.

  5. 5

    આ સબ્જી ગરમ સર્વ કરી, તેનો સ્વાદ માણો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર July 23, 2021 17:15
સુરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી ચીઝી સ્પીનચ સેન્ડવીચ (Creamy Cheesy Spinach Sandwich Recipe In Gujarati)
  2. મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
  3. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  4. લીલી મગ દાળ વડા
  5. સતુ સ્ટફડ પરાઠા (Sattu Stuffed Paratha Recipe In Gujarati)
  1. તુરિયા છાલ સંભારો (Turiya Chaal Sambharo Recipe In Gujarati)
  2. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  3. મિન્ટ લેમોંડા (Mint Lemonda Recipe In Gujarati)
  4. રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15255991
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close