કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881

#RC2

#RC2

વધુ વાંચો

સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881

#RC2

#RC2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ બાઉલ સફેદ વટાણા
  • ૧ડુંગળી
  • ૧ટામેટું
  • ૩-૪ લસણ ની કળી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીમરચું
  • ૧ ચમચીધાણજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૪ ચમચીતેલ
  • ૧ ચમચીચણા નો લોટ
  • સેવ અને પાઉં સર્વિંગ માટે
  • ૪ ચમચીતેલ
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચીરાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણા ને ધોઈ ને ૪ થી ૫ કલાક માટે પલાળી ને રાખો.
    ત્યારબાદ વટાણા ને કુકર માં ૪ સીટી વગાડી ને બાફી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ એડ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરો. રાઈ ફૂટે એટલે હિંગ, મરચું અને હળદર એડ કરો.
    હવે તેમાં લસણ ની પેસ્ટ કરી ને એડ કરો.
    ડુંગળી ને મિક્સર માં ક્રશ કરી ને તે પણ એડ કરો. ડુંગળી સાંતળી લીધાં બાદ તેમાં ટામેટા ને પણ મિક્સર મ કેસ કરી ને એડ કરો.

  3. 3

    ડુંગળી અને ટામેટા ની પ્યુરી સાંતળી લીધાં બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરો.હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો એડ કરો.

  4. 4

    પાણી માં ચણા નો લોટ પલાળી તે પણ અંદર એડ કરો. હવે તેમાં બાફેલા વટાણા એડ કરો. સેવ ઉસળ ને ૧૦ થી ૧૫ મિનિટ ઉકળવા દો.

  5. 5

    સેવ ઉસળ ઉકાળી લીધાં બાદ તેમાં લીલાં ધાણા એડ કરો.
    સેવ ઉસળ ને પાવ અને સેવ જોડે સર્વ કરો.

    સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
પર July 13, 2021 13:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for સુકા સફેદ વટાણા

Keywords

સુકા સફેદ વટાણા સેવ ઉસળ લીલા વટાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જવ, જુવાર અને કોદરી  ની વેજ  ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
  2. પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
  3. માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
  4. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  5. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  1. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  2. મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
  3. ખીર (Kheer recipe in Gujarati)
  4. રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close