કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#RC2 ( ધોળી)
રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો.

#RC2 ( ધોળી)
રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 200 ગ્રામરવો
  • 1- કાંદો જીનો સમારેલ
  • 1- કેપ્સિકમ સમારેલ
  • 1-2 ચમચી -જેટલા ધાણા
  • 1 ગ્લાસ- છાસ કે દહીં
  • તેલ જરુર મુજબ
  • 2 ચમચી- સફેદ તલ
  • 2લીલા મરચા કટ કરેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઢોસા જેવું ખીરું બનાવો.

    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરા ને 15 મિનિટ પહેલા બનાવી ને રાખવું. પછી નોન સ્ટીક પેન માં ઢોસા થી થોડું જાડું પાથરી ને તેના પર કાંદા,લીલા મરચા,કેપ્સિકમ,તલ અને કોથમીર નાખો. પછી ઉપર તેલ લગાવો. અને ર મિનિટ પછી તેને બીજી બાજુ ફેરવો.

    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો બીજી બાજુ પણ શેકો. અને એમ એવી રીતે બધા ઉત્તપમ તૈયાર કરો.

    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો હેલ્ધી એવા રવા ઓનીયન ઉત્તપમ તૈયાર છે.તેને નારિયેળની ચટણી, સોસ કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરો. અત્યારે મેં નાશતા માટે બનાવ્યા હતા તેથી ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે.

    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર July 13, 2021 13:24
Navsari
bgg
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 13, 2021 14:44
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઓનીયન ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જવ, જુવાર અને કોદરી  ની વેજ  ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
  2. માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
  3. પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
  4. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  5. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  1. સફેદ વટાણા નું સેવ ઉસળ (White Vatana Sev Usal Recipe In Gujarati)
  2. ખીર (Kheer recipe in Gujarati)
  3. ગ્લાસ ઢોકળા (Glass Dhokla Recipe In Gujarati)
  4. લંગર દાળ (Langar Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15263223
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close