કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને બે ત્રણ પાણીથી ધોઈ ને બે કલાક માટે પલાળી ને રાખી દો.
- 2
કાજુ પલરી જાય એટલે તેને મિક્ષિ જારમા નાખી તેની પેસ્ટ બનાવી લેવી. અને તેમાં દરેલી ખાંડ નાંખી મિક્સ કરી લો
- 3
ત્યાર બાદ મિશ્રણ ને જાડાં વાસણ મા નાખી ધીમા ગેશે મિશ્રણ ને એકધારું હલાવતા રહો. મિશ્રણ તળીયે ચોટવાનુ બંધ થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 4
હવે મિશ્રણ ને થોડું ઠારવા દો. ત્યારબાદ તેને પ્લાસ્ટિક સીટ ઉપર પાથરી વેલળથી વડી લેવુ.અને કાપા પાડી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268334





ટિપ્પણીઓ (4)