ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ કપટોપરા નુ ખમણ
  2. ૧ કપદૂધ
  3. ૧/૨ કપમિલ્ક પાઉડર
  4. ૨ ચમચીઘી
  5. ૩/૪ કપ દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી ટોપરાના ખમણને શેકવું પછી તેમાં દૂધ નાખો પછી ત્રણ-ચાર મિનિટ હલાવો પછી તેમાં દળેલી ખાંડ નાખીને હલાવો.

  2. 2

    પછી લચકા પડતું થાય ત્યારે મિલ્ક પાઉડર ઉમેરવો પછી બે મિનીટ હલાવીને ગેસ પરથી નીચે ઉતારી લેવું પછી ઠંડુ પડી જાય પછી લાડુ વાળી લો.

  3. 3

    લાડુના ગોળાને ટોપરાના ખમણ માં રગદોળી પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ

Similar Recipes