ટોમેટો ઓનીયન ઉત્તપમ (Tomato Onion Uttapam Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

ટોમેટો ઓનીયન ઉત્તપમ (Tomato Onion Uttapam Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો
  2. 1 વાટકીદહીં
  3. 2-3 નંગટામેટાં
  4. 2 નંગડુંગળી
  5. મીઠું
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા મા થોડુ પાણી અને દહીઁ નાખી ઢોસા જેવું ખીરૂ તૈયાર કરો તેને 30 મિનિટ ઢાંકી ને રહેવા દો.

  2. 2

    પછી તેમાં મીઠું નાખી ને મિક્સ કરો.ટામેટાં, ડુંગળી સાથે મિક્સ કરી શકાય અથવા ઉપર થી એડ કરી શકાય.

  3. 3

    નોનસ્ટિક તવી માં તેલ લગાવી ખીરા ને પાથરી દો. તેના પર ટામેટાં,ડુંગળી ને પાથરો.બીજી સાઈડ પલટાવી થોડુ જરૂર લાગે તો 1/2 ચમચી તેલ રેડો.

  4. 4

    બંને સાઈડ થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes