ભેળ (Bhel Recipe In Gujarati)

Ramaben Solanki @cook_20870672
ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાની વધારો તેમાં ચણા અને બટેટાને બાફી લો.
- 2
હવે શીંગદાણા ને તળી લો.
સેવ પણ બનાવી લો. - 3
એક મોટા વાસણમાં વઘારેલા મમરા,એની ઉપર બાફેલા ચણા અને બટાકા નાંખો ત્યારબાદ તળેલા શીંગદાણા નાખો.
- 4
ત્યારબાદ ત્રણેય ચટણી નાખો અને હલાવો. હવે એક પ્લેટમાં લઈને તેલ નાખી, એની ઉપર સેવ તેમજ ડુંગળી ભભરાવી ઉપર કોથમીર છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277176



ટિપ્પણીઓ