#RC3 #EB Week 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય. રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે......

1 બાઉલ માં મરચાં ધોઈ કોરા કરી સુધારીને તેમાં રાઈ, ધાણા ના કુરિયા,લિલી વળિયાળી,નાંખી બધાં મસાલા, મીઠું, લીંબુ, ગોળ, તેલ નાખી બધું બરાબર મિક્ષ કરો. તો ત્યાર છે રાઈતા મરચાં. આ મરચાં માં થોડી વાર પછી ગોળ નો રસ થાય છે.તેથી ખવમાં થોડા તીખો, મીઠો, ખાટો, સ્વાદ આવે છે.
ટિપ્પણીઓ (6)