કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week 11
શાહી પનીર

#EB
Week 11
શાહી પનીર

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week 11
શાહી પનીર

#EB
Week 11
શાહી પનીર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
4 વ્યક્તિ માટે
  • ૧૫૦ ગ્રામ પનીર
  • ૨ડુંગળી સમારેલી
  • ૨મોટા ટામેટાં સમારેલા
  • ૧/૨ વાટકીકાજુ
  • ૫-૬ કળી લસણની
  • ૧ ટુકડોઆદુ સમારેલ
  • ૪ ચમચીબટર
  • ૧તમાલપત્ર
  • ૧નાનો તજ નો ટુકડો
  • ૩-૪ લવીંગ
  • ૨ઇલાયચી
  • ૨સુકા લાલ મરચા
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ૨ ચમચીદહીં
  • મીંઠુ સ્વાદાનુસાર
  • ૧ ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેના પર માટી ની કડાઈ મુકી (ગમે તે કડાઈ લઇ શકાય) તેમાં ૨ ચમચી બટર નાખી તેને ગરમ થવા દો કે ગરમ થાય એટલે તેમાં તજ, તમાલ પત્ર, લવીંગ, ઇલાયચી, સુકા લાલ મરચા નાખી વઘાર કરો

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળી, આદુને લસણ ઉમેરો ૧ લીલુ મરચુ ઉમેરી થોડીવાર સાંતળો પછી તેમાં કાજુ ઉમેરો પછી તેમાં ટામેટાં ઉમેરો થોડીવાર ચડવા દો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું નાખી ને હલાવી લો ને થોડી વાર ચડવા દો ૨ ચમચી દહીં ઉમેરી દો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેને ઠંડુ કરી મીક્સર જાર માં નાખી ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો ગ્રેવી ને સ્ટીનર ની મદદથી ગાળી લો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ બીજી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં ૨ ચમચી બટર નાખી તેમાં ગ્રેવી ઉમેરી દો ને તે ઉકળે એટલે તેમાં પીસ કરેલ પનીર ઉમેરી દો ને ૫ મીનીટ ચડવા દો ને નીચે ઉતારી તેમાં મલાઇ નાખી ને સર્વ કરો શાહી પનીર તૈયાર છે તેને સર્વ કરો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર July 21, 2021 18:06

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 04, 2021 10:02
Suuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
  3. રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
  5. ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
  1. સત્તુ વેજ મીની ઢોસા (Sattu Veg Mini Dosa Recipe In Gujarati)
  2. રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  3. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  4. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295630
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close