કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#RC3
Red challenge
Weight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે

#RC3
Red challenge
Weight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧ વાટકો ઓટ્સ
  • ૧ વાટકીમોગર દાળ
  • ૧ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ ચમચીઆદુ ખમણેલું
  • ૧ ચમચીવાટેલું લસણ
  • ૧લીલું મરચું સમારેલું
  • ૧ગાજર ખમણેલું
  • ૧બીટ ખમણેલું
  • ૧ટમેટું સમારેલું
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચો ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કૂકર માં ઘી ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે જીરું નાખો. તતડે એટલે ડુંગળી નાખો. એ ગુલાબી થાય એટલે આદુ,લસણ અને મરચું નાખી સાંતળો. પછી ગાજર, બીટ તથા ટામેટું નાખી સાંતળો.

    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ તથા ઓટ્સ નાખી મિક્સ કરો. બધા મસાલા નાખો.પાણી નાખો. ઓટ્સ જેટલા હોય એના થી ૩ ગણું પાણી લેવું. કૂકર બંધ કરી ૩ વ્હિસલ બોલાવો.

    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર ઠરે એટલે ખોલી ને ગરમ ગરમ oats ખીચડી ની મજા માણો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર July 22, 2021 13:15

ટિપ્પણીઓ

Neelam Patel
Neelam Patel @neelam_207
August 02, 2021 13:43
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું બીટ ઓટ્સ ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
  2. બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
  3. સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
  4. રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)
  5. ટોમેટો ઓનીયન ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
  1. ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)
  2. આથેલા ખાટા મીઠા લાલ મરચા (Athela Khata Mitha Lal Marcha Recipe In Gujarati)
  3. સત્તુ બદામ લાડુ (Sattu Badam Ladoo Recipe In Gujarati)
  4. પ્લમ મોઇતો (Plum Mojito Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15298154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close