અવાકાડો સેન્ડવીચ (Avocado Sandwich Recipe in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
અવાકાડો સેન્ડવીચ (Avocado Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એવાકાર્ડો ને છાલ કાઢી સ્મુધ પેસ્ટ કરી લો.
- 2
ઉપર મુજબ નાના સમારેલા કાકડી, ટામેટાં, ડુંગળી અને કેપ્સીકમ નાખો.
- 3
સીઝનીંગ, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખો.હેલેપીનો અને ઓલિવ નાખો.
- 4
ધાણાની ચટણી અને ફેટા ચીઝ નાખી બધુ મીક્ષ કરો.
- 5
બ્રેડની બંન્ને બાજુ માખણ લગાવો. બે બ્રેડ વચ્ચે તૈયાર કરેલું સ્ટફીંગ લગાવો.
જો ચીઝ સ્લાઈઝનો ઉપયોગ કરો તો બંન્ને બ્રેડ પર સ્લાઈઝ મુકો.
- 6
હવે આ બ્રેડને ગ્રીલ કરો.
- 7
સેન્ડવીચ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307613













ટિપ્પણીઓ (18)