કારેલા ડુંગળી ની ભુરજી (Karela Dungli Bhurji Recipe In Gujarati)

Sushma ________ prajapati @cook_30970441
#RC4 ગ્રીન રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કારેલા ને ધોઈને કાપી લેવાના,3 ડુંગળી કાપી લેવાની
- 2
હવે કડાઇ મૂકી તેમાં જરૂરિયાત મુજબ તેલ નાખી.તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટેબલ સ્પૂન સોફ નાંખબાની એના પછી કારેલા નાખી ને 2-3 મિનિટ થવા દેબાનું.
- 3
એના પછી તેમાં હળદર, અને મીઠું નાખવાનું હલાવીને ડાકીને ચડવા દો એના પછી 10 મિનિટ પછી તેમાં કાપેલી ડુંગળી નાખી દેવાની અને થવા દેવાનું
- 4
કારેલા ચડવા આવે એટલે લાસ્ટ માં લાલ મરચું પાઉડર અને ઘણા પાઉડર નાખી દેબાનું 10 મિનિટ પછી ગેશ બંદ કરી દેબાનું.
- 5
રેડી છે કારેલાનું શાક તમે આમચૂર પાઉડર પણ નાખી શકો છો મારા પાસે નતુ એટલે મેં નથી નાખ્યું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314814












ટિપ્પણીઓ (3)