કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માલપુઆ (Malpua Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માલપુઆ (Malpua Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો

માલપુઆ (Malpua Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 1 વાટકીરવો
  3. ૩ ચમચીમિલ્ક પાઉડર
  4. 1વાટકો ખાંડ
  5. 1વાટકો ઘી
  6. 1વાટકો દૂધ
  7. ઈલાયચી પાઉડર
  8. કેસર
  9. કાજુ, બદામ, પીસ્તા ની કતરણ
  10. 1 ચમચીવરિયાળીનો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઘઉંનો લોટ લો, તેમાં રવો ઉમેરો, મિલ્ક પાઉડર ઉમેરો, અને દૂધ ઉમેરી, એકદમ જાડું અને પાતળું પણ નહીં એવું બેટર તૈયાર કરો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં વરિયાળીનો ભૂકો ઉમેરો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણને ઢાંકીને 10 મિનીટ રહેવા દો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં ખાંડ લો, તે ડૂબે તેટલું પાણી ઉમેરો, અને એક તાર કરતાં પણ ઓછી એવી ચાસણી તૈયાર કરો, તેના એલચીનો ભૂકો અને કેસર ઉમેરો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં ગોળ ચમચાની મદદથી માલપુવા મૂકો, હવે તેને બંને બાજુએ આછા બદામી રંગના તડી લો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને તૈયાર કરેલી ચાસણીમાં દસ મિનિટ ડૂબાડી રાખો

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને ચાસણીમાંથી બહાર કાઢી અને, કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો, તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય એવા, ઘઉંના લોટના માલપુવા

    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર July 27, 2021 08:26

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
August 04, 2021 08:12
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
  2. બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
  3. પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
  4. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  5. ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
  1. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  2. માલપુવા (Malpua Recipe in Gujarati)
  3. પીળી ખારેક હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
  4. મગની દાળ નાં પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15317919
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close